ભાવનગર જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો
ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે કાર્?...
ભાવનગરના તબીબ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના ઊર્જાવાન અને જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્ય સરકારના ક્લાયમ?...
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબે?...
કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શિવકુંજ ?...
પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ ક?...
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકાર...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં કિશોરીમેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં કિશોરીમેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય સામગ્રી વિતરણ થયું. સિહોર તાલુકાનાં સણોસરામાં સંકલ?...
લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ
લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે. ગોહિલવાડ માટે ગૌરવરૂપ અને અં?...
વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભ?...
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં સદ્દગુરુ સેવા આશ્રમમા...