સુખપર ગામ પાસે આરાધધામમાં સંત ગાથા સાથે દિવ્ય જ્યોત દર્શન લાભ
સુખપર ગામ પાસે આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો...
સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો
ગારિયાધાર પાસે આવેલા સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં નૂતન વર્ષે ભાઈબીજ રવિવારથી સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો છે. સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે કથા વક્તા ઘનશ્યામભાઈ લખાણી દ્વારા લાભ મળી ર?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...
રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન ?...
વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો
ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પો...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ બનશે હરિયાળું
મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં મોરારિબાપુએ જાહેરાત કરી છે. મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...