“અંતિમ વિસામા” માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
ફસાયેલા જાત્રાળુઓને સ્મૃતિ ભેટ તરીકે ઘડિયાળ અને મહાદેવજી ની પ્રસાદી આપી રવાના કરતા પશુપાલન મંત્રી સહિતના અધિકારીઓ
થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલ તમિલનાડુ થી 29 જેટલા યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે ?...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાન?...
તંત્રની ઢીલી નીતિથી ૭ કલાક બાદ રેસક્યું કરાયુ , પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓની બસ ફસાય
ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્?...
ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં ભાર મૂકતાં લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌન...
ભ્રષ્ટાચારથી બનેલ ભાવનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રધામંત્રી આવાસના લોકો થયા ત્રાહિમામ
ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજ...
સાત લાખનો ડ્રગ્સ ઝડપી પાડતી ભાવનગર SOG
ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ એ ભા?...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...
ગૌ સેવા , પેડ વિતરણ , સ્ત્રી સ્વાસ્થ્ય અને સ્વછતા એમ ચાર કાર્યક્રમો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવતા ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા
ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પોતાના જન્મ દિવસ નીમતે ચાર કાર્યક્રમો યોજી જન્મ દિવસની ઉજવણી કરી હતી . ઘોઘા ગૌશાળામાં ગયો ને ઘાસ ચારો , ફ્રી મેડિકલ ચેક અપ , સ્ત્રીઓ માટે ખાસ બ્રેસ્ટ ક?...