ભિલોડા :ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલો...
જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે
અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જા?...
ભિલોડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજ્ય ના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભિલોડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં મેઘરાજા ફરીથી મૂડ માં આવતાં બપોર ના સમયે એકાએક ધોધમાર વરસ?...
અરવલ્લી જિલ્લાના મોડાસામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો રંગ.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ અરવલ્લી ના માંડાસા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં નીકળેલી તિરંગા યાત્રામાં અન?...
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગ...
અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે. આદિવાસી સમાજ ને ...
પ્રેમ સંબંધ માં જીવ ગુમાવવાનો વારો આવ્યો.
ભિલોડા તાલુકા ના જેતપુર (ટોરડા)ગામમાં ગતરોજ રાત્રી ના સમય માં પ્રેમ સંબંધ ની અદાવત રાખી સામાન્ય બોલાચાલી દરમિયાન ઉગ્ર આવેશ આવી જતાં યુવક ના માથા ના ભાગે તીક્ષ્ણ હથિયાર માર઼ી શરીર ના ભાગે ગંભ...
ભિલોડા તાલુકા માં આવેલ સુનસર નો ધોધ થયો વહેતો.
અરવલ્લી જિલ્લા ના ભિલોડા થી 12 કિલોમીટર દૂર સુનસર નો ધોધ આવેલ છે. તે દર ચોમાસા ની સીઝન માં વધુ વરસાદ થતાં ડુંગર ઉપર તળાવ ઓવરફ્લો થતાં પાણી નો ધોધ નીચે પડતાં નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. ધોધ સ્વરૂપ?...
ભિલોડા તાલુકા ની દ્રષ્ટિ હોસ્પિટલ માં લાગી ભયાનક આગ
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા માં બજાર માં આવેલ દ્રષ્ટિ આંખ ની હોસ્પિટલ માં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ભયાનક લાગી હતી કે તેને બુજાવવી અશક્ય હતી. કારણ કે ભિલોડા માં તંત્ર દ્વારા ફાયર બ્...
શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ
સમગ્ર ભારત ભર માં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ, બેન શુભદ્રા ની રથયાત્રા ઓ યોજાઈ રહી છે ત્યારે ભિલોડા તાલુકા ના શામળાજી ખાતે રથયાત્રા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ...