Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ખાતે હર ઘર તિરંગા યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

દેશ ના વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ભિલોડા ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા માં તાલુકા ના હોદેદારો, વહીવટી તંત્ર ના અધિકારીઓ, સ્કૂલો ના બાળકો, યુવાનો મહિલાઓ, વડીલો તેમજ મોટી સંખ્યા મો લોકો ઉપસ્થિત રહી લોકો માં રાષ્ટ્રપ્રેમ ની ભાવના જગાડી રાખવાના પ્રયાસો સ્વરૂપે તિરંગા ને હાથમાં લઈને આ યાત્રા માં બધા નાગરિકો સહભાગી થઈને યાત્રા ને સફળ બનાવી હતી.

 

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ(ભિલોડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.