ભાજપનો આજે સ્થાપના દિવસ : 44 વર્ષની રાજકીય સફર, વર્તમાન સમયમાં 17 રાજ્યોમાં સરકાર
6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવીને ઉજવણીની શરુઆત કરાવશે. આ પ્રસંગે નડ્ડા જનસંઘના નેતાઓ ?...
ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ હતી. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે. ...
ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક
ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક?...
કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના ‘પુત્રવધૂ’ ભાજપમાં જોડાયા, કોણે પાડ્યો ખેલ?
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસ?...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગ?...
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, કે.અન્નામલાઈ કોઇમ્બતૂરથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્...
લોકસભાની 100થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો માટે ભાજપે ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન
ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જના?...
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મ...