બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, PM મોદીની હાજરીમાં લીધા શપથ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ?...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદી પ્રકાશિત થતાં જ રાજ્યના રાજકીય વર્તુળોમા?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...
ભાજપ અધ્યક્ષની પસંદગીમાં વિલંબ અંગે RSS પ્રમુખનું હળવું નિવેદન : ‘બધું સંઘ નક્કી કરતું નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી ઉજવણી પૂર્વે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. કાર?...
‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો
લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજ...
‘જો ભાજપ 272 બેઠક પણ જીતી ન શકે તો શું હશે પ્લાન B..?’ ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્ય?...
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે મતદાન કર્યુ
ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે નડિયાદ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી. દેવુસિંહે જીતનો આશાવાદ વ્યક્ત કર?...
‘જે લોકો મેદાન છોડીને ભાગ્યા હતા, તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા’, PM મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21મી એપ્રિલ) રાજસ્થાનના જાલોરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ 5 વર્ષમાં બમણાંથી વધુ થઇ, સોગંદનામાંની વિગતો દ્વારા ખુલાસો
લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર (Gandhinagar)ની બેઠક પરથી લડતા ભાજપ (BJP)ના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તે?...
જાહેરસભા અને પ્રચંડ સમર્થન સાથે વિજય સંકલ્પ રેલી સાથે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે મંગળવારે વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા નડિયાદ શહેરમાં જંગી ?...