PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
જમ્મુ કાશ્મીરનાં બદલાઈ રહેલી પરિસ્થિતિનાં લક્ષણ દેખાઈ રહ્યા છે. ત્યારે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવ?...
મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...
આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
દિલ્હીની રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે (8 માર્ચ) મળનારી બેઠકમાં આ યોજનાના માપદંડો નક્કી કરવામાં આવી શકે છે. દર?...
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શ?...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિના દરમિયાન ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 2-3 માર્ચ અને 7-8 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જેમાં તેઓ સિંહ સંરક્ષણ, સરક...
‘ચાની ખુશ્બુ અને ગુણવત્તા ચાવાળા કરતાં વધારે કોણ જાણે..’, આસામમાં PM મોદીએ જુઓ શું શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આસામની બે દિવસીય મુલાકાતની શરૂઆત ભવ્ય ઝુમીર નૃત્ય પ્રદર્શન સાથે કરી હતી જેમાં લગભગ 9,000 નર્તકો અને ઢોલવાદકોએ હાજરી આપી હતી. આ અનોખા કાર્યક્રમનું આયોજન આસ...