મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવની શપથવિધી, મોદી-શાહ-નડ્ડા રહેશે હાજર
મધ્યપ્રદેશમા અને છત્તસીગઢના નવા મુખ્યપ્રધાનની આજે શપથવિધી યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ સરકારની બીજી વાર શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોતીલાલ ન?...
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં ચૂંટણી માટે ખાસ ટ્રેનિંગ! આ હાઈટેક ટીમ જીતાડશે ભાજપને ચૂંટણી
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં આવી ગઈ છે. પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધા?...
‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સો?...
રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમા?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધા?...
ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, વિકસિત ભારત 2047 કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત 2047: વોઈસ ઓફ યુથ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ આ કાર્યક્રમ દરમિયાન, મોદી...
ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન વિદેશમાં પણ
ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતને લઈ વિદેશના લોકોએ પણ પ્રશંસા કરી હતી. આ દરમ્યાન ત્યના લોકોએ એ પણ જણાવ્યુ કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પણ આપણા અમેરિકાના 'મોર્નિંગ કન્સલ્ટ' ના સર્વ?...
અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ?...
પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય મ?...