Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

BJP

584 stories

PM મોદીએ India Mobile Congress 2024 નું ઉદ્ઘાટન કર્યું, ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ પણ દેશ એકલા સાઈબર…

· 2 min read

28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન

પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી, હવે આ તેમની બેક ટૂ બેક બીજી મુલાકાત…

· 2 min read

PM મોદીએ મહારાષ્ટ્રને રુ 7,600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી, 10 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્રને રૂ. 7,600 કરોડના વિકાસલક્ષી અને લોકોપયોગી પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, નાગપુર એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિકીકરણ અને વિસ્તરણ, શિરડી એરપોર્ટ માટે…

· 3 min read

રાજપીપલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન નો વિરોધ કરાયો, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં અમેરિકામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન કરી SC/ST અને ઓબીસી સમાજ વિરૂદ્ધ કોંગ્રેસની માનસિકતા જાહેર કરી છે, ત્યારે અનામત વિરોધી કોંગ્રેસને ખુલ્લી પાડવા માટે સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન રાજપીપલા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને…

· 2 min read

આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ઈદ અને…

· 1 min read

કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસનો વારસદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ…

· 2 min read

‘અગ્નિવીર’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા… 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર

હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા…

· 4 min read

10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન, પ્રથમ તબક્કે 24 બેઠકો પર 219 ઉમેદવાર ચૂંટણી મેદાને

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો

ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે ભાવનગરમાં મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને…

· 2 min read

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.  ભાજપ પણ મિશન-50માં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં કમળ ખીલવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. 45 વર્ષ પછી કોઈ PM ડોડાની મુલાકાત…

· 3 min read