બીજા દિવસે પણ કલ્કિની કમાણી ‘અમર’, જાદુઇ આંકડા સુધી પહોંચી ગઈ પ્રભાસ-દિપીકાની ફિલ્મ
પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ Kalki 2898 AD રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. પહેલા દિવસે શાનદાર કલેક્શન કર્યા બાદ ફિલ્મે બીજા દિવસે પણ ઘણી કમાણી કરી છે. કલ્કિ 2898 એડી પર તેની ર?...
કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ આ દિવસે થશે રિલીઝ, એક્ટ્રેસે શેર કર્યું નવું પોસ્ટર
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત બદલાઈ પણ ચૂકી છે. હવે એક્ટ્રેસે નવું પોસ્ટર શેર કરીને ફિલ્મની કન્ફર્મ રિલીઝ ડેટ ?...
પ્રભાસની ‘કલ્કી 2898 AD’નો રીલિઝ પહેલા જ ઝલવો; 55,555 ટિકિટ વેચાઈ
સાઉથના સુપરસ્ટાર પરંતુ હવે બોલિવૂડના પણ સ્ટાર બની ગયેલા પ્રભાસ તથા દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'Kalki 2898 AD'ની રીલિઝમાં માત્ર એક સપ્તાહ બાકી છે. ફિલ્મના મેકર્સથી લઈને દરેક સ્ટાર?...
મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ: સત્તા માટેની લડાઇ પડદા પર મચાવશે ધમાલ, જુઓ દમદાર Video
વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર-3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર મિર્ઝાપુરમાં થઈ રહેલા શેનાનિગન્સની એક નાની ઝલક દર્શાવે છે. ખુરશી માટે રચાતા આ ખેલનું દ્રશ્ય જોયા બાદ લોકો સોશિ...
ફેન્સની આતુરતાનો અંત! આવી ગયું અક્ષયની સરફિરા ફિલ્મનું દમદાર ટ્રેલર, કહાની હ્રદયને સ્પર્શી જશે
અક્ષય કુમારની નવી ફિલ્મ 'સરફિરા'નું ટ્રેલર આવી ચુક્યું છે અને તેની સ્ટોરીમાં ઈમોશન અને ડ્રામાનું લેવલ ખૂબ જ સોલિડ છે. અક્ષયની આ ફિલ્મ, નેશનલ એવોર્ડ જીતી ચુકેલી તમિલ ફિલ્મ 'સોરારઈ પોટરૂ'ની ઓફિ?...
ઓ સ્ત્રી કલ આના..રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’નું ટીઝર રીલિઝ
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની અવેટેડ ફિલ્મ ‘સ્ત્રી 2’નું ધમાકેદાર ટીઝર ઓનલાઈન લીક થઈ ગયું છે. આ ટીઝર જોયા પછી, સ્પષ્ટ છે કે ‘સ્ત્રી 2’ લોકોને પહેલા કરતા વધુ ડરાવશે અને કોમેડીથી ફરી ધમાલ મચાવ...
સંજય લીલા ભણશાળીએ હીરા મંડીની બીજી સીઝન જાહેર કરી
સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ 'હીરા મંડી'ભવ્ય સેટ્સ તથા કોશ્યુમ્સ સહિતના ભપકાને કારણે વખણાઈ છે પરંતુ ધીમી ગતિના કથાપ્રવાહ તથા ઐતિહાસિક છબરડાઓને કારણે વધારે વગોવાઈ પણ છે. જોકે, આ બધી ટીકાઓની પ...
સની દેઓલની ‘Border 2’ની રિલીઝ ડેટ ‘લાહોર 1947’ના શૂટિંગ વચ્ચે જાહેર કરવામાં આવી
સની દેઓલ માટે છેલ્લું વર્ષ જબરદસ્ત રહ્યું હતું. તેમની ગદર 2 ઓગસ્ટ 2023 માં રિલીઝ થઈ હતી, જેણે થિયેટરોમાં ઘણી કમાણી કરી હતી. હવે સની દેઓલને લઈને ભારે ચર્ચા છે. તેના ખાતામાં ઘણી મોટી ફિલ્મો છે. તે ટૂં...
રણબીર કપૂરની બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’નું બદલાશે નામ! મેકર્સે આ કારણે લીધો મોટો નિર્ણય
રણબીર કપૂર પાસે હાલમાં ઘણી મોટી ફિલ્મો છે. પરંતુ તેમનું સમગ્ર ધ્યાન નિતેશ તિવારીની 'રામાયણ' પર છે. ફિલ્મનો પહેલો ભાગ 835 કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મના...
‘Mr and Mrs Mahi’નું ટ્રેલર રિલીઝ, જાહ્નવી કપૂર-રાજકુમાર રાવની કેમેસ્ટ્રીએ જીત્યા દર્શકોના દિલ, જુઓ-VIDEO
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં લોકપ્રિય થઈ ગયું છે. આ જાહ્નવી-રાજકુમાર મિસ્ટર અને મિસિસ માહી બનીને ધમાકો કરવા તૈયાર છે...