click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લવ સોનાક્ષીના સાસરિયા સાથે કોઈપણ જાતનો સંબંધ નહીં રાખે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લવ સોનાક્ષીના સાસરિયા સાથે કોઈપણ જાતનો સંબંધ નહીં રાખે
Gujarat

લવ સોનાક્ષીના સાસરિયા સાથે કોઈપણ જાતનો સંબંધ નહીં રાખે

લવએ કન્ફર્મ કર્યું કે તે સોનાક્ષીના લગ્નમાં ગેરહાજર હતો

Last updated: 2024/07/03 at 1:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઝહીરના પિતાનો દુબઇમાં શેનો બિઝનેસ છે તેના વિશે કોઈને જાણ છે? : લવ

The quote that is being incorrectly attributed to me is not my statement, and was written in an article by a senior journalist . The matter is now closed, and I will not be commenting on it any further.

— Luv S Sinha (@LuvSinha) July 2, 2024

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન ૧૦ દિવસ બાદ પણ હજુ સમાચારોમાં ચમકી રહ્યા છે. પહેલા લગ્ન વિશે શત્રુઘ્ન સિન્હાની નારાજગીનો રિપોર્ટ આવ્યો છે, તે બાદ શૉટગને સ્વયં આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી તો પછી આ રિપોર્ટ સામે આવ્યા હતા કે શત્રુઘ્ન સિન્હાના બે પુત્ર લવ અને કુશ લગ્નથી દૂર હતા. કુશે સ્પષ્ટતા કરી હતી કે તે લગ્નમાં હાજર હતો. જોકે, હવે લવે કન્ફર્મ કર્યું છે કે તે સોનાક્ષીના લગ્નમાં હાજર નહોતો.

The reasons are very clear as to why I didn’t attend, and would not associate with some people no matter what. I’m glad a member of the media did their research instead of relying on creative stories being put out by a PR team.

— Luv S Sinha (@LuvSinha) July 1, 2024

તેણે ઝહીરના પરિવાર તરફ ઈશારો કરતા કહ્યું હતું કે હું જોડાવાનું ચાહે ગમે તે થઈ જાય. લવે ઝહીરના પરિવારના બિઝનેસ સામે પણ શંકા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે ઝહીરના પિતાના દુબઈના બિઝનેસ વિશે કોઈને જાણકારી છે? લવે પોતાની બહેન સોનાક્ષીના પતિ ઝહીર ઈકબાલના પિતાની એક નેતા, જેની સામે ઇડીની તપાસ ચાલી રહી હતી, તેની સાથેના સંબંધો સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. લવે લખ્યું હતં કે તેમના પરિવાર વિશે ન્યૂઝ સ્ટોરી કરાઈ હતી પણ કોઈએ પણ વરરાજાના પિતાના શંકાસ્પદ મામલા પર ધ્યાન નથી આપ્યું.

Why I chose not to attend. Running an online campaign against me on a false premise won’t change the fact that for me my family will always come first.https://t.co/LtTjjgUNKO

— Luv S Sinha (@LuvSinha) June 30, 2024

લગ્નમાં હાજર નહીં રહેવાનું કારણ આપ્યું 

ત્રીજી પોસ્ટમાં લવ સિન્હાએ સોનાક્ષીના લગ્નમાંહાજર નહીં રહેવાનું કારણ પણ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે હું લગ્નમાં શા માટે સામેલ નહોતો થયો તેના કારણ સ્પષ્ટ છે. ચાહે ગમે તે થઈ જાય, કેટલાક લોકોની સાથે હું કોઈપણ પ્રકારે જોડાવા નથી માગતો. મને ખુશી છે કે મીડિયાના એક મેમ્બરે પીઆર ટીમની રચનાત્મક કહાણીઓ પર વિશ્વાસ કરવાના સ્થાને પોતાની રિસર્ચ કરી હતી.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: bollywood industry, bollywood news, bollywood world, luv sinha, Shatrughan Sinha, sonakshi sinha, zahir iqbal

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 3, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 3 જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ , કમિશ્નર એનવી ઉપાધ્યાયે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરવા કરી આપિલ
Next Article ૬ જીવતા કારતૂસ અને પિસ્ટલ સાથે એક ઈસમ ને ઝડપી પડતી LCB અને પેરોલ ફર્લો સ્કોડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?