પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એ...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટ?...
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ
આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 ?...
દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ
આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હન?...
નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની 'ઝીરો ટોલરન્સ' નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગ?...