કેન્દ્ર સરકારનો નિર્ણય : E22થી E30 પેટ્રોલ પર નહીં વસૂલાય એક્સાઈઝ ડ્યુટી
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પ્રભાવવાળો નિર્ણય જાહેર કર્યો છે. 10 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર હવે E22, E25, E27 અને E30 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ…










