Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

Breaking news

5,312 stories

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ : 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુરુવાર, 5 જૂન સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી…

· 3 min read

જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન, પ્રદર્શનકારીની ‘લાલ ડાયરી’એ ખેંચ્યું ધ્યાન

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદર્શન માટે શરૂઆતમાં જરૂરી પ્રક્રિયા મુજબ સમયસર પરવાનગી લેવામાં આવી નહોતી, જોકે અંતિમ ક્ષણે દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં…

· 3 min read

લંડનમાં CJI સૂર્યકાંતના વ્યાખ્યાન દરમિયાન વિવાદ, ભારતીય હાઈ કમિશને જાહેર કાર્યક્રમોમાં શિષ્ટાચાર જાળવવાની અપીલ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની લંડન મુલાકાત દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં થયેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. લંડન યુનિવર્સિટીની બીર્કબેક, યુનિવર્સિટી ઓફ લન્ડનમાં યોજાયેલા વ્યાખ્યાન દરમિયાન કેટલાક લોકો દ્વારા પ્રશ્નોત્તરી સત્રમાં ભારતમાં લોકશાહી અને અસંમતિ વ્યક્ત કરનારા અવાજોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કથિત ચૂંટણીને લઈને ભારતનો કડક વિરોધ, MEAએ પાકિસ્તાનને સંભળાવ્યું સ્પષ્ટ સંદેશ

ભારત સરકારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં રવિવાર, 7 જૂન 2026ના રોજ યોજાનારી કથિત વિધાનસભા ચૂંટણીઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો અભિન્ન ભાગ છે અને આ સમગ્ર વિસ્તાર ભારતના સાર્વભૌમ…

· 3 min read

ભાંગર બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, TMCના પૂર્વ MLA શૌકત મુલ્લા ઝડપાયા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ચર્ચિત ભાંગર બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતાં TMCના પૂર્વ ધારાસભ્ય અને ભાંગરના પૂર્વ ઉમેદવાર શૌકત મોલ્લાની ધરપકડ કરી છે. આ કેસ માર્ચ 2026માં વિધાનસભા ચૂંટણી પૂર્વે થયેલા વિસ્ફોટ સાથે…

· 4 min read

સુવર્ણ મંદિર પરિસરમાં ગુંજ્યા ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા, બ્લૂ સ્ટાર વરસી પર ભિંડરાંવાલેનાં પોસ્ટરો ચર્ચામાં

પંજાબના અમૃતસરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સુવર્ણ મંદિર પરિસરમાં શુક્રવારે ઑપરેશન બ્લૂ સ્ટારની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન કેટલાક તત્વો દ્વારા ખાલિસ્તાન સમર્થક નારા લગાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર સુરક્ષા દૃષ્ટિએ સંવેદનશીલ…

· 3 min read

પંજાબના ફિરોઝપુરમાં દુર્ઘટનાએ ઉજ્જડ કર્યો પરિવાર : અસ્થિ વિસર્જન માટે નીકળેલી યાત્રા શોકમાં ફેરવાઈ, 8નાં મોત

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો મોતને ભેટ્યા હતા. ફાઝિલ્કા રોડ પર જંગા વાળા વળાંક નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે…

· 4 min read

આર. પ્રજ્ઞાનાનંદે રચ્યો ઇતિહાસ : નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતીય ચેસ જગત માટે ગૌરવની ક્ષણ સર્જતા યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધાઓમાંની એક ગણાતી નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદે આ સિદ્ધિ મેળવીને વિશ્વ ચેસમાં ભારતની વધતી શક્તિનો વધુ એક…

· 4 min read

E85 ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ : પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ, 85% ઇથેનોલથી ચાલશે ખાસ વાહનો

ભારત સરકારે સ્વચ્છ ઊર્જા અને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના પૂસા રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલના રિટેલ આઉટલેટ પર E85 ફ્લેક્સ ફ્યુઅલનું સત્તાવાર…

· 4 min read

અંદમાન સમુદ્રમાં ઓઈલ ઈન્ડિયાની મોટી સફળતા : વધુ એક કૂવામાં મળ્યો નેચરલ ગેસ, દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી

ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં નેચરલ ગેસની શોધમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કંપનીએ અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલા નવા શોધખોળ કૂવામાં નેચરલ ગેસ મળ્યાની પુષ્ટિ કરી છે. આ…

· 4 min read