Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

Breaking news

5,314 stories

સુરત પોલીસનું માનવતાભર્યું અભિયાન : 4 મહિનામાં 696 મિસિંગ લોકોનો પતો લગાવી પરિવાર સાથે મિલન

ગુજરાતના સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખું અને માનવતાભર્યું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત માત્ર ચાર મહિનામાં 257 બાળકો સહિત કુલ 696 લાપતા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. આ અભિયાનથી અનેક પરિવારોના…

· 3 min read

ભાવુક ક્ષણ : PM મોદીએ 98 વર્ષીય ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મખનલાલ સરકારને નમન કરી લીધા આશીર્વાદ

એક કાર્યક્રમ દરમિયાન દેશને સ્પર્શી જાય તેવી ભાવુક ક્ષણ સામે આવી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98 વર્ષીય વરિષ્ઠ કાર્યકર મખનલાલ સરકારને મંચ પર જઈ નમન કરીને તેમના આશીર્વાદ લીધા. આ દૃશ્યે ત્યાં હાજર તમામ કાર્યકરો અને નેતાઓને ભાવુક બનાવી દીધા…

· 2 min read

પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમૂલ કોંગ્રેસનું શાસન સમાપ્ત થતાં પહેલી વખત રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં…

· 2 min read

ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ

ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ્બર, 2028 સુધી સેવા આપશે. આ નિમણૂકને ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક…

· 3 min read

પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ

પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સમગ્ર મામલે તીવ્ર…

· 3 min read

શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર

2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય માત્ર નેતૃત્વ પરિવર્તન નથી, પરંતુ રાજ્યની દાયકાઓ…

· 4 min read

ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન

ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં અંદાજે 35 લાખથી વધુ સ્થાનિક…

· 3 min read

દક્ષિણ એટલાન્ટિકમાં ક્રૂઝ શિપ ‘MV Hondius’માં હેન્ટાવાઇરસ આઉટબ્રેક : 3 મોત, 29 મુસાફરોને ટ્રેસ કરવા વૈશ્વિક રેસ શરૂ

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર કરી રહેલા ક્રૂઝ શિપ MV Hondiusમાં જીવલેણ હેન્ટાવાઇરસના આઉટબ્રેક બાદ વૈશ્વિક આરોગ્ય એજન્સીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં આ ચેપથી 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 29 મુસાફરો જહાજ છોડીને અલગ-અલગ દેશોમાં પરત ફર્યા છે.…

· 3 min read

Amit Shah in Kolkata : અમિત શાહે ‘સોનાર બાંગ્લા’ વિઝન સાથે જનાદેશને ઐતિહાસિક ગણાવ્યો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર સાથે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કોલકાતામાં…

· 2 min read

‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે દિલ્હીમાં ભવ્ય સાહિત્યિક સમારોહ, 100 દેશભક્તિ કવિતાઓના પુસ્તકનું લોકાર્પણ

રાજધાની નવી દિલ્હી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાહિત્યિક સમારોહ યોજાયો હતો. Indira Gandhi National Centre for the Arts (IGNCA) ના સમવેત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત કવિતાસંગ્રહ ‘ઓપરેશન સિંદૂર: 100 સર્વશ્રેષ્ઠ કવિતાઓ’નું વિમોચન કરવામાં આવ્યું…

· 2 min read