Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

Breaking news

5,314 stories

ગુજરાત બોર્ડ પરિણામ 2026 : ધો.12 અને GUJCETનું પરિણામ એકસાથે, બાદમાં ધો.10 રિઝલ્ટ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર થવાની શક્યતા છે. સાથે જ GUJCETનું…

· 2 min read

ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું

ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય તાજેતરની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સ્થિતિ આવી હતી: ભાજપ: 8…

· 2 min read

પંજાબમાં રાજકીય ઘમાસાણ : સંદીપ પાઠક વિરુદ્ધ FIR બાદ ધરપકડની તૈયારી

પંજાબની રાજનીતિમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. સંદીપ પાઠક દ્વારા  છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ થોડા જ દિવસોમાં પંજાબ પોલીસે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આરોપો હેઠળ બે અલગ-અલગ FIR નોંધતા રાજકીય વિવાદ ગરમાયો છે. બે જિલ્લાઓમાં FIR, બિન-જામીનપાત્ર…

· 2 min read

સુરતમાં ફેક પરિપત્ર કાંડ : પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની અફવા ફેલાવનાર AAP કાર્યકર્તાની ધરપકડ

સુરતમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ખોટો પરિપત્ર વાયરલ કરવા મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનએ આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે, જેને કારણે શહેરમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં EVM વિવાદ : 15 બૂથ પર ફરી મતદાન, કડક સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ભારતના ચૂંટણી પંચને મળેલી EVM છેડછાડની ફરિયાદોને પગલે 15 મતદાન મથકો પર ફરી મતદાન (Repolling) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે, જે…

· 2 min read

પુણેમાં હૃદયવિદારક ઘટના : 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, ગ્રામજનોમાં રોષ

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષની માસૂમ બાળકી પર 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. શું…

· 2 min read

ગુજરાત-રવાન્ડા સંબંધોમાં નવી દિશા : સાંસ્કૃતિક અને વેપારિક જોડાણ મજબૂત બનશે

ભૂપેન્દ્ર પટેલએ સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દરમિયાન જેકલીન મુકાંગીરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને રવાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દ્વિપક્ષીય સંબંધોમાં નવી તકો રવાન્ડાના હાઈ કમિશનર જેકલીન મુકાંગિરાએ…

· 2 min read

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતાં પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન થયો ખુલાસો…

· 2 min read

ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ

મુંબઈના ઉપનગરીય વિસ્તાર મીરા રોડમાં 27 એપ્રિલ, 2026ના રોજ બનેલી છરીબાજીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. 31 વર્ષીય ઝૈબ ઝુબૈર અંસારીએ એક નિર્માણાધીન સાઇટ પર બે સુરક્ષા ગાર્ડ પર તેમનો ધર્મ પૂછીને હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું…

· 3 min read

મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ

શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ૦૩ મે રવિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ૦૭…

· 2 min read