Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

Breaking news

5,314 stories

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર National Disaster Management Authority (NDMA)નો મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશભરમાં નવી ‘Cell Broadcast Alert’ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આપત્તિ સમયે લોકોને…

· 2 min read

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો હતો, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50ના વધારાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પત્રિકા Suratના આમ આદમી પાર્ટીના નેતા રવિ કાતલિયા દ્વારા શેર થતાં…

· 2 min read

પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ

પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ભારે રાજકીય હોબાળો સર્જાયો છે. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ દારૂના નશામાં વિધાનસભામાં હાજર થયા હતા. આ આરોપો બાદ સત્રનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. વિપક્ષની માંગ: તમામ…

· 2 min read

નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડાપ્રધાનથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીની સંપત્તિની વિગતવાર તપાસ કરશે. પંચની રચના…

· 2 min read

જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ્પર્શી દ્રશ્ય પણ સામે આવ્યું છે. માતા-પુત્રનો કરુણ અંત: અંતિમ ક્ષણ સુધી મમતા…

· 2 min read

UAEનો મોટો નિર્ણય : OPEC છોડતા વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ, ભારતને કઈ રીતે થઈ શકે લાભ

29 એપ્રિલ 2026ના રોજ UAE એ Organization of the Petroleum Exporting Countries અને OPEC+ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે, જે 1 મે 2026થી અમલી બની છે. આ નિર્ણય માત્ર આર્થિક નથી પરંતુ વૈશ્વિક જિઓપોલિટિક્સ અને એનર્જી માર્કેટ માટે મોટો…

· 5 min read

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વારા આ અત્યાધુનિક ‘Barrier-less Tolling System’ લોન્ચ કરવામાં આવી છે,…

· 2 min read

34 વર્ષ બાદ ખુલ્યું વટવા મર્ડર મિસ્ટ્રી : પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી દીધી, 2 આરોપી ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં 1992માં બનેલી એક દિલ દહોળી નાખે તેવી હત્યાની ઘટના 34 વર્ષ બાદ બહાર આવી છે. 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ આ જૂના કેસનો ભેદ ઉકેલી નાખ્યો, જે માત્ર એક સાક્ષીની માહિતીના આધારે શક્ય…

· 3 min read

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ  હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર તેનું સીધું નિયંત્રણ નથી. આ માર્ગ છે…

· 4 min read

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ લોકો સુધી શુભેચ્છાઓ પહોંચાડી હતી.…

· 3 min read