Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

Breaking news

5,316 stories

અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ 18 એપ્રિલે વડાપ્રધાન કાર્યાલયમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ રહ્યા હતા, જ્યાં વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.…

· 3 min read

રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ

દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે રાજ્યસભામાં…

· 3 min read

સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુરાચાર, આરોપી ઝડપાયો

સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે. ઘટનાની વિગત :…

· 2 min read

જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં હિંસાની ઘટનાઓ વચ્ચે પણ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર આશરે 92.38% મતદાન થયું છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે…

· 2 min read

દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ

દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગાવી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ગુરવિંદર પાલ સિંઘએ આદેશ આપ્યો…

· 2 min read

સુરત જિલ્લાના માંડવીમાં AAPને ઝટકો, ઉમેદવાર રાજેશ ચૌધરી ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત જિલ્લોમાંથી એક મોટું રાજકીય પરિવર્તન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા AAPને મોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પર આ ફેરફારને…

· 2 min read

ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામીન (anticipatory bail) અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ હવે તેમની…

· 2 min read

નરેન્દ્ર મોદીનો કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર, બંગાળમાં 92%થી વધુ મતદાન બાદ રાજકીય ચર્ચા તેજ

પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જેમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતામાં હુગલી નદીમાં નૌકાવિહાર કરતા જોવા મળ્યા, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની…

· 3 min read

બંગાળમાં બદલાવ માટે મતદાન, અમિત શાહએ મતદારોનો માન્યો આભાર

પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ઇતિહાસ રચાયો છે. 23 એપ્રિલે યોજાયેલા મતદાનમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં આશરે 92.9 ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે સ્વતંત્રતા પછીનો સૌથી મોટો આંકડો…

· 3 min read

આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ₹8.50 લાખની ઠગાઈનો આરોપ લાગતા પોલીસે તેની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ મિતુલ રાજેશ પઢિયાર તરીકે થઈ…

· 2 min read