Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

Breaking news

5,316 stories

ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા

ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હિઝબુલ્લા ખાન (મેરઠ) અને સમીર ખાન (સીમાપુરી, જૂની દિલ્હી) તરીકે થઈ છે. તપાસમાં બંને આરોપીઓના…

· 3 min read

વારાણસીમાં વિદેશી નાગરિકનો હિન્દુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, પત્નીએ કેનેડાથી ઓનલાઈન અંતિમયાત્રા નિહાળી

ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યો, જ્યારે તેમની પત્ની કેનેડાથી વીડિયો કોલ દ્વારા આ અંતિમયાત્રા નિહાળતી…

· 2 min read

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”

ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…

· 3 min read

નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો, તાલુકા પંચાયતની…

· 2 min read

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા…

· 2 min read

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’

ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને Bharatiya Janata Party (ભાજપ)એ અત્યારથી જ રાજકીય તૈયારી તેજ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં પાર્ટી કોના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. એક ખાનગી ન્યૂઝ…

· 3 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.…

· 2 min read

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર…

· 2 min read

દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા

દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં બનેલા ભયાનક હત્યાકાંડમાં પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી રાહુલ મીણાએ સમગ્ર ઘટનાની યોજના અને અમલીકરણ અંગે કબૂલાત કરી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી…

· 3 min read