click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ
AnandGujarat

આણંદમાં ‘આપ’ ઉમેદવારની ધરપકડ, ₹8.5 લાખની ઠગાઈનો આરોપ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં એક તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હવાલા કાંડનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં આણંદમાં ‘આપ’ના એક નેતાનો નવો છેતરપિંડીનો કાંડ સામે આવી ગયો છે. આણંદના વૉર્ડ નંબર 13ના ઉમેદવાર પર સાડા આઠ લાખની ઠગાઈ કરવાનો આરોપ લાગતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

Last updated: 2026/04/24 at 12:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • આણંદમાં ‘આપ’ ઉમેદવાર મિતુલ પઢિયારની ધરપકડ
  • ₹8.50 લાખની ઠગાઈનો ગંભીર આરોપ
  • સોના પર લોન અને કાર વેચાણમાં છેતરપિંડી
  • ફરિયાદી અમદાવાદનો હોટલ માલિક
  • પોલીસની ઝડપી કાર્યવાહી, ટેકનિકલ સર્વેલન્સથી ઝડપાયો
  • કોર્ટે એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ₹8.50 લાખની ઠગાઈનો આરોપ લાગતા પોલીસે તેની ધરપકડ કરી છે.

Contents
લોન અને કાર વેચાણના બહાને ઠગાઈકાર વેચીને પણ પૈસા આપ્યા નહીંપોલીસે કલાકોમાં જ કરી ધરપકડચૂંટણી પહેલા રાજકીય અસર

પકડાયેલા આરોપીની ઓળખ મિતુલ રાજેશ પઢિયાર તરીકે થઈ છે, જે આણંદ શહેરના વોર્ડ નંબર 13માંથી ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો હતો.

લોન અને કાર વેચાણના બહાને ઠગાઈ

ફરિયાદ મુજબ, અમદાવાદના હોટલ માલિક નિરવ ચાવડાને નાણાકીય જરૂરિયાત હતી. ત્યારે તેમના મિત્ર મિતુલ પઢિયારે સોના પર લોન અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. મિતુલે સોના પર ₹6 લાખનું લોન મંજૂર કરાવ્યું હોવા છતાં ફરિયાદીને માત્ર ₹4 લાખ જ આપ્યા હતા અને બાકીના ₹2 લાખ પોતે રાખી લીધા હતા.

આ સાથે જ આરોપીએ ફરિયાદીની કાર વેચાણ માટે લઈને તેના પર લોન અપાવવાનું કહી માત્ર ₹1 લાખ ચૂકવ્યા હતા.

કાર વેચીને પણ પૈસા આપ્યા નહીં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ ફરિયાદીની કાર એક ડીલરને વેચી દીધી હતી, પરંતુ બાકીના ₹2.50 લાખ ચૂકવ્યા નહોતા. આ રીતે કુલ ₹8.50 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી.

પોલીસે કલાકોમાં જ કરી ધરપકડ

આણંદ શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મિતુલ પઢિયારને તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો.

હાલમાં કોર્ટે આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે કાર કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે તેમજ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

ચૂંટણી પહેલા રાજકીય અસર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આ ઘટના બહાર આવતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, AAP Gujarat, AAP Gujarat controversy, AAP Gujarat Politics, Anand AAP candidate arrest, anand news, Arvind Kejriwal, Breaking news, Breaking News Gujarat, car fraud case Gujarat, CM Gujarat, Election Controversy India, election news, fraud case, fraud case Anand, gujarat, Gujarat Crime, Gujarat Crime News, Gujarat fraud case, gujarati news, India politics news, latest news, local election Gujarat news, Mitul Padhiyar news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannelinindia, આનંદ સમાચાર, આપ ગુજરાત, ગુજરાત ક્રાઇમ, ચૂંટણી સમાચાર, છેતરપિંડી કેસ, બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા
Next Article બંગાળમાં બદલાવ માટે મતદાન, અમિત શાહએ મતદારોનો માન્યો આભાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?