Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

Breaking news

5,306 stories

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેટિન અમેરિકા પ્રવાસના બીજા પડાવ તરીકે શુક્રવારે (4 જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ ખાતે પહોંચ્યા, જ્યાં 57 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાનની દ્વિપક્ષીય સરકારી મુલાકાત થઈ રહી છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના માટે વિશેષ…

· 3 min read

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ રૂ.4840 કરોડ જપ્ત કરાશે

ભારતીય મૂડી બજારના રખેવાળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભરીને વૈશ્વિક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય બજારમાં ગેરકાયદે અને અન્યાયી રીતથી નફો કમાવાના પ્રયાસોને સહન કરવામાં…

· 3 min read

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં કાર્યકર્તાઓ દ્વારા ભણાવાયા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ

'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. સર્વત્ર વધતાં પ્રદૂષણ અને પર્યાવરણમાં થતાં ચિંતાજનક ફેરફારો સામે વિદ્યાર્થીઓ સજાગ બની પોતાની શી ભૂમિકા ભજવી…

· 2 min read

એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્રિષ્ના બી 88.83 ટકા 2 ચમાર…

· 1 min read

“સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025” અને “રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ” નું ભવ્ય ઉદ્ઘાટન નવી દિલ્હીમાં યોજાયું

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ મા, ભારતનું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના એક શક્તિશાળી સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે, જે નવીનતા, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત છે. આ વિઝનને અનુરૂપ, "સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025" અને "રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ"…

· 3 min read

યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ

ભારતની રિઝર્વ બેન્ક દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ કરન્સી, જેને ઈ-રૂપિયો કે ડિજિટલ રૂપિ તરીકે ઓળખવામાં આવે છે, તે નાણા વ્યવસ્થામાં પથાવટ લાવવાનો પ્રયાસ હતો. જોકે, નવીનતમ વિશ્લેષણો અનુસાર, આ પ્રયોગ ઘણી અંશે નિષ્ફળ રહ્યો છે અને લોકપ્રિયતા મેળવામાં અકળાઈ રહ્યો…

· 4 min read

શું ભાજપને મળશે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ? આ 3 દિગ્ગજ મહિલા નેતાના નામ ખુબ ચર્ચામાં

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે પ્રશ્ન રાજકીય ચરચારું એક મુખ્ય મુદ્દો બની ચૂક્યો છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અંતરંગ સૂત્રોના આધારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી…

· 4 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25400 પર, નુવામા વેલ્થ 4% ઘટ્યો, મેરિકો ઉછળ્યો

PM-Kisan સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જુએ રહેલા કરોડો ખેડૂતો માટે એક સારા સમાચારની આશા જાગી છે. પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈ, 2025ના રોજ બિહારમાં મોતીહારીની મુલાકાતે જશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસે ખેડૂતોને…

· 3 min read

જૂનાં વાહનો માટે ફ્યુલ બૅનના નિર્ણયના અમલીકરણ પર દિલ્હી સરકારની રોક

દિલ્હી સરકારે 10 વર્ષથી જૂનાં ડીઝલ અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોને ઈંધણ ન આપવાનો જે કડક નિર્ણય લીધો હતો, તેના અમલ પર હાલ તાત્કાલિક અસરથી રોક લગાવી છે. આ નિર્ણય પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યરત કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ…

· 3 min read

ખેડામાં નિયમ ન પાળતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી દીધા

ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા શહેરમાં આવેલી કન્યાશાળામાંથી શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક શાળાની શિક્ષિકાએ માત્ર શાળાના નિયમોનો ભંગ કર્યો હોવાનો અપરાધ જણાય તેવી બાબતમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળા વિદ્યાર્થિનીના વાળ…

· 3 min read