રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે.
પ્રથમ પાંચ તાલીમાર્થીમાં
1 પટેલ ક્રિષ્ના બી 88.83 ટકા
2 ચમાર ક્રિષ્ના એમ 86.50 ટકા
3 ખરાડી ઐશ્વર્યા એસ 85.50 ટકા
4 રાઠોડ હેતલ જે 83.66 ટકા
5 ખાંટ પીનલ એમ 83.50 ટકા
પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી, અને આર.પી.શાહ તથા પૂર્વ પ્રભારી મંત્રી ધીરેનભાઈ પ્રજાપતિ તથા આચાર્ય ગીતાબેન નિનામાએ તાલીમાર્થીઓને તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel