Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Breaking news

5,304 stories

અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ

અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની ભવ્ય તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર તહેવાર અંતર્ગત 11 જૂને જળ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે મુખ્ય રથયાત્રા 27 જૂન, અષાઢી બીજના દિવસે યોજાવાની છે. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલદેવ અને…

· 4 min read

કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે

કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે, ત્યાંની સરકારે સંસદમાં C-3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ, હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મળી શકશે નહીં. આ નવો…

· 3 min read

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ…

· 6 min read

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

કપડવંજના ડો. મૃગાંક પટેલે સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૮ વર્ષના નાના બાળકની આંખની પાપણમાં ૨૮ જેટલા જંતુઓ (માથાની જૂ) ઇન્જેક્શન વિના માત્ર ટીપા નાખીને અતિ આધુનિક મશીન દ્વારા બહાર કાઢી અત્યંત જટિલ, રસપ્રદ અને સફળ ઓપરેશન પાર પાડ્યું…

· 3 min read

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

ટેક્નોલોજીના આ યુગમાં જ્યારે લોકો ડિજિટલ પેમેન્ટ્સ, વીડિયો કોલિંગ, ઓનલાઇન બેન્કિંગ અને સોશિયલ મીડિયા જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં સુરત શહેરમાંથી સામે આવેલી ઘટના એ ચોંકાવનારી છે, જેમાં…

· 3 min read

થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ

આજે સવારે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા. જેમાં 8 પુરુષો અને 1 મહિલા સામેલ છે. તેમાં 4નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. 5 ઘાયલ થયા છે. બધા મુસાફરો ટ્રેનના ગેટ પર…

· 2 min read

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે સવારે એક નવી એલર્ટ જારી કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ ચેતવણીની સાથે જ જેઓ અમેરિકા છોડવા ઈચ્છે છે તેમના માટે એક…

· 2 min read

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં આહાર ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાક દ્વારા બ્લડ સુગર લેવલને અસર કરે છે, જે ગ્લુકોઝ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સંતુલિત આહાર બ્લડ સુગરના લેવલમાં વધારા અને ઘટાડાને રોકવામાં મદદ કરે છે. તો જ્યારે…

· 2 min read

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

ભારતીય પ્રતિનિધિમંડળ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતના પક્ષની માહિતી માટે હાલ અમેરિકામાં છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. અમેરિકાના નાયબ વિદેશ સચિવ ક્રિસ્ટોફર લેન્ડાઉએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે આતંકવાદ…

· 3 min read

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અકસ્માતો રોકવા માટેના…

· 2 min read