Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Breaking news

5,304 stories

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 391 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5,755 થઈ ગઈ છે. નિષ્ણાતોએ સતર્ક…

· 2 min read

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

રેલવે વિભાગ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ફેરફારો કરતો રહે છે. આમાં રેલવે સ્ટેશનો પર સુવિધાઓમાં વધારો અને ટ્રેનોના સામાન્ય અને સ્લીપર કોચમાં સુવિધાઓમાં વધારો શામેલ છે. આ ક્રમમાં રેલવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે હવે નોન-AC…

· 2 min read

Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી હવે તૂટી ચૂકી છે, અને બંને વચ્ચે સતત આકરા પ્રહારો થઈ રહ્યા છે. બંને પક્ષમાંથી કોઈ પણ પછાત પડવા તૈયાર નથી. આવા રાજકીય ઉથલપાથલના સંજોગોમાં એલોન મસ્કે…

· 2 min read

મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. રાજકોટના પ્રમુખસ્વામી…

· 2 min read

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ‘માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે G7 શિખર સંમેલન માટે આમંત્રણ…

· 2 min read

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

અમેરિકાની કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને ભણાવવા પર મનાઈ ફરમાવી હતી, ત્યારે ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર કોર્ટે અસ્થાયી રોક લગાવી દીધી છે. અમેરિકાની…

· 2 min read

વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું

આણંદમાં ઝાયડસ હોસ્પીટલની પાછળ નાની ખોડીયાર રોડ પર આવેલ અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જીદે આયશાની પાસે આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો મોસીનખાન સિરાજખાન પઠાણ ચોરીછુપીથી એમ.ડી.ડ્રગ્સની ડીલીવરી કરતાં હોવાની અને હાલ આ બંને જણાં…

· 2 min read

‘પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે’

જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક શક્તિનું. ઉદ્ઘાટન સમારોહમાં, પ્રધાનમંત્રી મોદીએ તેને વિકાસ અને વિશ્વાસનું…

· 4 min read

કોણ છે RCBનો માર્કેટિંગ હેડ નિખિલ, જેની બેંગલુરુ નાસભાગ કેસમાં થઈ ધરપકડ

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનાના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિખિલ શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. આ…

· 2 min read

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી રહેવી જોઈએ અને તે કાયમી સ્વરૂપ લેવી જોઈએ. તેમણે નાગપુરમાં સ્વયંસેવકો…

· 2 min read