Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

Breaking news

5,304 stories

ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કંપનીઓએ ટેરિફનો બોજો સીધો ગ્રાહકો પર નાખવાની જાહેરાત કરી છે. પરિણામે ચીજવસ્તુઓના…

· 3 min read

સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય

ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ થવા જઈ રહી છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરનારી કંપનીઓમાં ઘણા વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં એલોન મસ્કની સ્ટારલિંક, એમેઝોન કુઇપર અને યુટેલસેટની વનવેબનો સમાવેશ થાય છે, જેમાં એરટેલનો હિસ્સો…

· 3 min read

2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મોતી રામ જાટની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તે…

· 3 min read

મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી

મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વિઝીબિલીટી ઘણી ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ…

· 4 min read

રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો

ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થાનિક શેરબજારોની મજબૂતાઈને કારણે રૂપિયો 40 પૈસા મજબૂત થઈને…

· 2 min read

સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ

આ પ્રસંગે માન. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ્કૃતિનો નવો ઉત્સાહ જગાવ્યો. આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ  મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિએ રાષ્ટ્રભક્તિ અને…

· 2 min read

હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત

હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જીતી ના શકે. જોકે, માત્ર તાકાતથી જ કશું નહીં થાય. સાથે…

· 3 min read

લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ

ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્રાર્થના કરે એટલે મહાદેવ તેની ભીડ દુર કરે છે અને…

· 4 min read

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 148ના કોર્સની મહિલા કેડેટની પ્રથમ બેચ ત્રિસેવા એકેડમીમાં પાસઆઉટ થવાની છે. 30 મેના રોજ તેમની પાસિંગ આઉટ પરેડ થશે. પહેલી વાર આવો નજારો જોવા મળશે જ્યારે 300થી વધુ પુરૂષ કેડેટની સાથે 17 મહિલા કેડેટ પણ એનડીએમાંથી…

· 2 min read

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી

આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો' છે. જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે…

· 2 min read