પહેલગામ હુમલાની NIAએ શરૂ કરી તપાસ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તમામ પાસાઓની તપાસમાં લાગી ગઈ છે. આખી ટીમે વિસ્તારની સૂક્ષ્મ તપાસ હાથ ધરી છે. હવે આ ત?...
હવે મતદાર યાદીમાં નહીં દેખાઈ મૃતકોના નામ, ચૂંટણી પંચે એક સાથે લીધા ત્રણ નિર્ણય, જાણો
ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને સુધારેલી બનાવવા માટે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી ત?...
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત?...
એપ્રિલમાં GST કલેક્શન 12.6% વધીને 2.37 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું
ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું. સરકારે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા છે. જીએસટી કલેક્શનનો દર 12.6 ટકા નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અ...
ટૂંક સમયમાં ભારતમાં આ સ્થળે ખુલશે યુનિવર્સલ સ્ટુડિયો એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો કેવી હશે સુવિધા
વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક ઓપરેટરોમાંના એક, યુનિવર્સલ સ્ટુડિયો, ભારતમાં તેનો પ્રથમ મનોરંજન પાર્ક શરૂ કરવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાટાઘાટો કરી રહી છે. સુનીલ મિત્તલના ભારતી એન્ટરપ્ર...
શું છે WAVES 2025 સમિટ?, જેની PM મોદીએ કરાવી શરૂઆત, કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાતે જવાના છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈ...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી સપ્તાહે યોજાનાર આ પ્રસંગ માટે તૈયારીઓ ચાલી રહી છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે બિરાજતાં ની...