Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

Breaking news

5,304 stories

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથા સુરક્ષા લક્ષણો અગાઉની નોટો જેવી જ રહેશે, માત્ર…

· 2 min read

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

પાકિસ્તાનને કડક ચેતવણી આપતા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે કહ્યું કે પાડોશી દેશમાં એવું કંઈ નથી જે ભારતીય સેનાની પહોંચની બહાર હોય. જમ્મુ અને કાશ્મીરના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર તૈનાત સૈન્ય જવાનોને સંબોધતા સિંહાએ કહ્યું, ‘આખી…

· 3 min read

‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશંકા વ્યક્ત કરી છે. બિલાવલ ભુટ્ટોએ યુદ્ધવિરામ અંગે મોટો દાવો…

· 5 min read

અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ

ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં  છે. જેનું ભાડું 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે. પીએમ મોદીની દાહોદ મુલાકાત (સંભાવિત – 27 મે): સ્થળ: દાહોદ મુખય આયોજન: નવનિર્મિત રેલવે…

· 2 min read

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

નીરજ ચોપરા, ભારતના પ્રથમ ઓલિમ્પિક સ્વર્ણ પદકવિજયી ભાલા ફેંક ખેલાડી, હવે 90 મીટરનું આંકડો પાર કરીને ઇતિહાસ રચનારા પ્રથમ ભારતીય પણ બની ગયા છે. https://twitter.com/ani_digital/status/1923445254025302415 ઐતિહાસિક સિદ્ધિ વિશે મુખ્ય મુદ્દા: 📍 ઇવેન્ટ: દોહા ડાયમંડ લીગ મીટ 📏 થ્રો: 90.23 મીટર…

· 6 min read

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની અમર રચના અને ગુજરાતી સાહિત્યમાં જેનું આગવું સ્થાન છે તેવી નવલકથા સરસ્વતીચંદ્ર પણ અહીં લખાઈ,…

· 6 min read

ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે દેશમાં છઠ્ઠી સેમી-કન્ડક્ટર યુનિટ ઊભો કરાશે. ઉત્તર…

· 3 min read

રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ

ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદિરના સુંદર કમાનથી સુશોભિત મુખ્ય દ્વારમાં પહોંચતા જ અલૌકિક અનુભૂતિનો અહેસાસ થાય છે.…

· 5 min read

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર ખૂબ ખાસ છે—ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તમામ દ્રષ્ટિકોણથી. આ મંદિર માત્ર હિન્દુ ભક્તિનું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતમાં અને વિદેશમાં રહેતા હિંદુઓ માટે આસ્થાનું પ્રતીક અને સંસ્કૃતિનો પ્રાચીન સ્મારક છે. હવે જોઈએ, એનું મહત્વ કેમ વિશિષ્ટ…

· 5 min read