Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

Breaking news

5,304 stories

વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ બનવાની તેની શક્યતા ઘણી ઓછી છે. મીડિયા રિપોટ્સ અનુસાર, જોકે,…

· 3 min read

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું

પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. એવામાં G-7 માં સ્થાન ધરાવતા દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસએના વિદેશ મંત્રીઓ અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિએ પહલગામ હુમલાની…

· 2 min read

કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. જોકે, ત્યારબાદથી…

· 3 min read

ભારતના એ 7 ખતરનાક હથિયાર, જેની સામે લાચાર પડી ગયો દુશ્મન દેશ પાકિસ્તાન

ભારત આજે આતંકવાદ અને દુશ્મનની પ્રવૃત્તિઓ સામે મજબૂત અને તીવ્ર જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારતે અદ્યતન ટેક્નોલોજી અને ઘાતક શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો છે જેના કારણે પાકિસ્તાની ડ્રોન, મિસાઇલ અને ફાઇટર જેટ હવામાં જ…

· 3 min read

‘ઓપરેશન સિંદૂર’ના ડરથી પાકિસ્તાનના મેજર સંસદમાં રડી પડ્યા, કહ્યું પાકિસ્તાનની હાલત….

હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રાજકીય નિવેદનો, લશ્કરી હલચલ વચ્ચે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ બન્યો છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલનું પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરતો વીડિયો વાયરલ થયો છે,…

· 1 min read

ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’

ભારતીય સેનાએ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સેનાની…

· 2 min read

આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર

પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ…

· 1 min read

ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં

 ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે આ કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે. ઈઝરાયલનું ભારતને ખુલ્લું…

· 2 min read

અબોલા પશુ-પંખીઓ માટે નિઃશુલ્ક કુંડા વિતરણ

ઘાટલોડિયા વિસ્તારના કે.કે નગર ચાર રસ્તા પાસે દર્શાલી નિલેશ કડિયા દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં લોકો પાણીની વ્યવસ્થા કરી શકે તે માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું. પશુ - પક્ષી માટે વિનામુલ્યે કુંડા વિતરણ કરવામાં ઘણા જીવદયા પ્રેમીઓ હાજર…

· 1 min read

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા

 જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. નૌકાદળે ડીઆરડીઓના સહયોગથી આ સિદ્ધિ મેળવી છે. જે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી…

· 3 min read