Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Breaking news

5,304 stories

દેશભરમાં એકસાથે થશે મોક ડ્રીલ, ગૃહ મંત્રાલયે આજે સવારે બોલાવી મોટી બેઠક

પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે તેના પર મોટો હુમલો કરી શકે છે. આને લઈને પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. તો બીજી તરફ…

· 3 min read

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED

પહલગામ હુમલાના 16 દિવસ બાદ સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી રાત્રે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી પાંચ IED, વાયરલેસ સેટ…

· 2 min read

1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય માટેના ફોર્મ નંબર 13માં સુધારો કર્યો છે. જેમાં એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાતી વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડનું ખાતું એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવવાની વિધિ અત્યંત સરળ બની જશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ…

· 4 min read

‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન

ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ધનખડે કહ્યું હતું કે, 'રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન…

· 2 min read

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ…

· 3 min read

એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું

પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્ર દેશ આતંકવાદ સામે એકસાથે ઊભો રહેવાનો સંકેત આપે…

· 4 min read

શિવાનંદ આશ્રમમાં 10 દિવસની શિબિર, જગતગુરુ શંકરાચાર્યના યજમાનપદે મહોત્સવનું આયોજન

શિવાનંદ આશ્રમમાં આયોજિત વિશિષ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની શ્રેણી વિશે છે, જે 1લી મે - ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થઇ છે. અહીં આ કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા આપવામાં આવે છે:  ધ્યાન-યોગ શિબિર (1 મેથી 10 દિવસ સુધી) સમય: રોજ સવારે 5:30…

· 2 min read

પરીક્ષાના 2 દિવસ પહેલા NTAની મોટી કાર્યવાહી, 106 ટેલિગ્રામ અને 16 ઇન્સ્ટાગ્રામ ચેનલોની થઈ ઓળખ

NEET UG 2025 માટે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 100થી વધુ એવા ટેલિગ્રામ ચેનલની ઓળખ કરી છે જે NEET UG પરીક્ષા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સાથે જ આવા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ્સ પર કડક કાર્યવાહી કરવાની યોજના…

· 4 min read

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ, 1100 કરોડના હથિયાર આપશે US

યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) એ ભારતને 131 મિલિયન ડોલર એટલે કે લગભગ 1100 કરોડ…

· 2 min read

પહેલગામ હુમલાની NIAએ શરૂ કરી તપાસ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તમામ પાસાઓની તપાસમાં લાગી ગઈ છે. આખી ટીમે વિસ્તારની સૂક્ષ્મ તપાસ હાથ ધરી છે. હવે આ તપાસને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રો…

· 4 min read