Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

Breaking news

5,303 stories

RBIના પૂર્વ ગવર્નરને બનાવાયા વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિફિકેશન

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી અને 10 ડિસેમ્બર 2024માં તેમનો…

· 2 min read

રેખા ગુપ્તાની આજે થશે તાજપોશી, રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ

બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા નેતાને પસંદ કર્યા છે.…

· 5 min read

શેરબજારમાં ભયંકર મંદી! નવ મહિનામાં પહેલી વખત BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે

શેરબજારને લઈ ફરી એકવાર અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ પણ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જૂન પછી પહેલી વાર BSEનું બજાર મૂડીકરણ 400 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી…

· 3 min read

જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે, કલમ 370થી લઈને રામ મંદિર સાથે છે સંબંધ

જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતની ચૂંટણી વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર સાબિત થઈ શકે છે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે અને 2024-25માં થનારા મહત્વપૂર્ણ ચૂંટણીઓની જવાબદારી સંભાળશે. મહત્વપૂર્ણ મુદ્દા: પસંદગી સમિતિ: વડાપ્રધાન નરેન્દ્ર…

· 4 min read

‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વાતચીત થઈ. મુખ્ય હાઇલાઇટ્સ: દ્વિપક્ષીય વેપાર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ…

· 3 min read

ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તા.પંચાયતનું રિઝલ્ટ : કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધાવતા ગયા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ચાર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…

· 2 min read

કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમની ખૂબ મહેનત એ આ…

· 1 min read

સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે – મોરારિબાપુ

કોટેશ્વર નારાયણ સરોવરમાં 'માનસ કોટેશ્વર' રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુ 'માનસ કોટેશ્વર' રામકથા ગાન…

· 2 min read

ખેડા- વસો તાલુકાના પલાણાનો તલાટી કમ મંત્રી રૂા. ૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો

વસોના પલાણા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા ને નડિયાદ નજીક ના ડભાણ ગામ ખાતે હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ માં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ખેડા એસીબી પીઆઈ વી આર વસાવા અને ટીમે રંગે હાથ ઝડપી…

· 2 min read

ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ

આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું. આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું મતદાન, આંકલાવમાં પાલિકામાં ૭૯.૩૫ ટકા, બોરિયાવી પાલિકામાં ૭૯.૫૩ ટકા…

· 1 min read