Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Breaking news

5,303 stories

નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી

કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા…

· 1 min read

અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર

અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભાર્થી શાળાઓનાં વિદ્યાર્થીઓને મુલાકાત સાથે મોજ પડે છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા સંચાલિત પંડિત સુખલાલજી…

· 2 min read

PTR થી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા મેડિકલ ધારકોએ કરી લાલ આંખ

ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સેવા ના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચામણી જાહેરાતો , મસમોટું ડિસ્કાઉન્ટ આપી ૭૦૦૦…

· 2 min read

પ્રસાર ભારતીએ પોતાનું OTT પ્લેટફોર્મ ‘WAVES’ લોન્ચ કર્યું, 40થી વધુ LIVE ચેનલ સહિતનું મનોરંજન ફ્રીમાં મળશે

ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને તેના OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ 'WAVES'ની જાહેરાત કરી છે. ક્લાસિક કન્ટેન્ટ અને કન્ટેમ્પરરી પ્રોગ્રામિંગના સમૃદ્ધ મિશ્રણની ઓફર કરીને આધુનિક ડિજિટલ ટ્રેન્ડને અપનાવીને પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય નોસ્ટાલ્જીયાને તાજી કરવાનો છે. રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમ લોગ જેવા કાલાતીત શોની…

· 4 min read

ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફસાયા હતા. આ કામદારોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ…

· 2 min read

ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા

ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જોકે, ઘટના પછી કેટલાક કામદારો…

· 2 min read

EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ

EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયની મંજૂરી બાકી: સરકારની…

· 2 min read

એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામેલ કેટલાક નેતાઓનું કહેવું છે કે આ રૂટિન…

· 2 min read

1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા

શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે…

· 2 min read

યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા

યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પસાર કરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પસાર થઈ શક્યો નહીં. જોકે,…

· 3 min read