Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

Breaking news

5,306 stories

રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, જગદીશ આફલેને સચિવની જવાબદારી સોંપાઈ

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યા બાદ મોટો સંગઠનાત્મક અને વહીવટી ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ રામ મંદિર…

· 6 min read

લોકસભામાં રાહુલ ગાંધીના અમિત શાહ પર ગંભીર આરોપથી હોબાળો, સરકારે પુરાવા અથવા માફીની કરી માંગ

લોકસભામાં બુધવારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે ગોળીબાર અને પેલેટના ઉપયોગનો આદેશ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રાહુલ…

· 4 min read

નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી

પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વપ્રથમ વ્યાસ પૂજન,…

· 2 min read

કચ્છના દયાપરમાં મેગા ડિમોલિશન : 73 ગેરકાયદે દબાણો દૂર, ₹3.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજા અને બાંધકામો સામે વહીવટી તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વ્યાપક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન જેસીબી…

· 6 min read

ગુરુપૂર્ણિમાએ લુસડિયા ધામ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સંત સુરમલદાસજીની સમાધિએ શીશ નમાવ્યું

ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયા ધામની વિશેષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આદિજાતિ સમાજના શ્રદ્ધાકેન્દ્ર સમાન લુસડિયા ધામ ખાતે પહોંચી સંત સુરમલદાસજીની પવિત્ર સમાધિના ભક્તિભાવપૂર્વક દર્શન…

· 4 min read

ગુરુપૂર્ણિમાએ CM ભૂપેન્દ્ર પટેલનો સહજ અંદાજ : પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકો અને ગ્રામજનોને મળ્યા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિશેષ અવસરે તેમણે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુસડિયા ધામની મુલાકાત લઈને સંત સુરમલદાસજીની સમાધિએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને યાદ કરતાં…

· 3 min read

છોટાઉદેપુર-દાહોદના જંગલોમાં 17 મહિનાથી નર વાઘની અવરજવર, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ

છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારોમાં ફરી એકવાર નર વાઘની હાજરીની પુષ્ટિ થતાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ 17 મહિનાથી દાહોદના રતનમહાલ અભયારણ્યથી લઈને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં આ વાઘની અવરજવર નોંધાઈ રહી છે. તાજેતરમાં…

· 6 min read

એન્ટી-પેપર લીક બિલ પર અનુરાગ ઠાકુરનો અખિલેશ યાદવ પર પ્રહાર, પૂછ્યું—‘એન્ટી-કોપી એક્ટ’ કેમ રદ કર્યો હતો?

લોકસભામાં એન્ટી-પેપર લીક બિલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તર પ્રદેશની રાજનીતિ ફરી ગરમાઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા…

· 5 min read

ભારે વરસાદને પગલે નર્મદા કલેક્ટર ગંગાસિંઘે કરજણ ડેમની મુલાકાત લીધી

ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ, પાણીની આવક અને સંચાલન સંબંધિત જરૂરી વિગતો મેળવી અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.…

· 2 min read

CJPના વિરોધની આડમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે FIR નોંધી, ‘X’ પાસેથી માગી યુઝર્સની વિગતો

જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા દળો અને અન્ય બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતી કથિત અભદ્ર, અપમાનજનક અને માનહાનિકારક સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને દિલ્હી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ…

· 6 min read