વિક્રમ-1ની ઐતિહાસિક સફળતા બાદ PM મોદીએ સ્કાયરૂટ ટીમને કર્યો ફોન, કહ્યું- દેશના યુવાનો માટે પ્રેરણારૂપ સિદ્ધિ
ભારતે શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ખાનગી અવકાશ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક અંતરીક્ષમાં પહોંચ્યું અને પોતાના પેલોડ્સને આશરે 450 કિલોમીટરની ઊંચાઈ ધરાવતી લો-અર્થ…










