Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Breaking news

5,311 stories

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

દેશભરમાં મતદાર યાદીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 59 કરોડથી વધુ મતદારોની માહિતીનું પુનઃ ચકાસણી કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે…

· 4 min read

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

પશ્ચિમ બંગાળમાં ચર્ચાસ્પદ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ (Municipal Recruitment Scam) મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કમરહાટી વિસ્તારના ધારાસભ્ય મદન મિત્રા સાથે સંકળાયેલા કુલ 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા…

· 3 min read

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ફરી એકવાર હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વિવિધ અહેવાલો મુજબ 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ…

· 4 min read

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોનું ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાનું સંખ્યાબળ વધુ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલા આંતરિક…

· 4 min read

DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો

ભારતના સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દેશની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO (Defence Research and Development Organisation) એ 10 અને 11 જૂન દરમિયાન માત્ર 24 કલાકની અંદર સતત ત્રણ મહત્વપૂર્ણ મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.…

· 4 min read

G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ એવિયાન (Evian) ખાતે યોજાનારી G7 લીડર્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ 2014 પછી વડાપ્રધાન મોદીની…

· 5 min read

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત…

· 3 min read

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ વિકાસ, સુશાસન અને જનકલ્યાણના મુદ્દાઓ પર સરકારની ઉપલબ્ધિઓ…

· 3 min read

કોલકાતામાં સરકારી ઈમારતમાં ભીષણ આગ, 4,000 EVM બળીને ખાક

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગ બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આગમાં આશરે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) નષ્ટ થઈ ગયાની માહિતી સામે આવી છે, જેના…

· 4 min read

અમરનાથ યાત્રા 2026 માટે હાઈ એલર્ટ : અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા બેઠક, ડ્રોન અને QR કોડથી રહેશે કડક નજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ, સેના પ્રમુખ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના…

· 4 min read