Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

Breaking news

5,311 stories

મમતા બેનર્જી સામે વધુ એક FIR : 2026ની ચૂંટણી રેલીમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીની રાજકીય અને કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા એક વિવાદાસ્પદ રાજકીય ભાષણને લઈને હવે તેમની સામે વધુ એક FIR નોંધાઈ છે. કોલકાતાના…

· 3 min read

કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભાગની માલિકીની આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં…

· 4 min read

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : હવે CP, SP અને PI દરરોજ 2 કલાક સાંભળશે જનતાની ફરિયાદો, અરજીઓના નિકાલ માટે નક્કી થઈ સમયમર્યાદા

ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ…

· 4 min read

મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ

મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ…

· 4 min read

મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર

કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ માત્ર એક ઉમેદવાર માટે અલગ પ્રકારનો અપવાદ બનાવી શકાય…

· 3 min read

સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે પુરાવા નાશ કરવામાં મદદ કરનાર…

· 3 min read

સરકારના નવા નોટિફિકેશન બાદ ઈંધણ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે નવી ગાઈડલાઈન

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી હાઈ-સ્પીડ ડીઝલ (HSD) અને મોટર સ્પિરિટ (પેટ્રોલ)ના વેચાણ…

· 4 min read

PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ

PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ" રાખવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેશના 28 રાજ્યોના…

· 4 min read

વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ

ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ડરાવી-ધમકાવીને 18 દિવસ સુધી માનસિક રીતે બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. આ…

· 4 min read

ભારતીય શૂટિંગ જગતને મોટો આંચકો : દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે નિધન

ભારતીય રમતજગત માટે શુક્રવારનો દિવસ દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. દેશના દિગ્ગજ પિસ્તોલ શૂટર, પ્રતિષ્ઠિત કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી ભારતીય શૂટિંગ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને રમત…

· 4 min read