ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર...
આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદન?...
કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ
રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈન?...
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને સરકારે નાણાકીય સહાય આપવાનુ બંધ કર્યુ
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમ...
પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત ?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આ મામલે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી, ધરપકડ કરવાનો આદેશ
પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્ર?...
લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો
યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સ...
રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધા?...
સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધાર?...