જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુના?...
”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી
જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?...
જો તમે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર,SBI બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ
આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્?...
હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ?...
લોન માફી અંગે RBIએ કર્યું એલર્ટ જાહેર! જો-જો ક્યાંક તમે તો નથી થઇ ગયા ને આ ફ્રોડના શિકાર
RBIએ લોન માફી માટે આપવામાં આવી રહેલી નકલી જાહેરાતોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે લોકોને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબંધિ...
હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના
ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમ?...
કલમ 370 નાબૂદ કરવા અંગે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને SCના નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરીને માન્યો આભાર
જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રીમે મોટો ચૂકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધુ કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મા?...
મોહન યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, 2013 માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, જાણો કેવી રહી રાજકીય સફર
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છ?...
ઓવૈસીએ કહ્યું ‘આ નિર્ણયથી અમે અસંતુષ્ટ’, તો ઉદ્ધવ ઠાકરે બોલ્યા ‘જો PoK આવી જાય તો પૂરા કાશ્મીરમાં…’, 370ના સુપ્રીમ નિર્ણય પર દિગ્ગજોની પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ?...
પાકિસ્તાન બોર્ડર પાસે ભારત તૈનાત કરી રહ્યું ફાઈટર જેટ તેજસ, જાણો તેની તાકાત
રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે Tejas Mk-1A ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ...