અંતરિક્ષમાં ફરી ઈતિહાસ રચવાની તૈયારી, 2025 સુધીમાં ઈસરો આ મિશન કરશે લોન્ચ, જુઓ લિસ્ટ
ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એક માત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય એલ 1 અને પછી ગગનયાન ફ્...
ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...
મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવ?...
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્?...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
પાકિસ્તાન અવરજવર કરી હોવાના આધારે ધરપકડ કરી ATS અમદાવાદ લાવી
એટીએસની ટીમે ગોધરાથી મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ સહિતના કેટલાક ડોક્યૂમેન્ટસ મળી આવ્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાન અવર જવર કરી હોવાનું જાણવા ?...