ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
લોકસભા ચૂંટણી:દક્ષિણમાં શાનદાર દેખાવ માટે ભાજપની નજર ટૉલિવુડ સ્ટાર પર
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં શાનદાર દેખાવ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આના માટે ભાજપની નજર હવે ટોલીવુડના સુપરસ્ટાર કલાકારો પર કેન્દ્રિત થઇ ગઇ છ...
છેલ્લા 2 મહિનામાં ભારતીય નૌકાદળે સમુદ્રી લૂંટારુઓના 17 હુમલા રોક્યા
છેલ્લા બે મહિનાથી ભારત અને ભારતીય નૌકાદળ લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર સહિતના દરિયાઈ માર્ગની સુરક્ષા માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય નેવીએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 જહાજોને સ?...
મુખ્યમંત્રી બન્યા બાદ ચંપઈ સોરેનની આજે પહેલી ‘ટેસ્ટ’, વિશેષ સત્રમાં બહુમતી સાબિત કરશે
આજે ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગ...
રાજકારણમાં ઝંપલાવનારા વિજયની ‘થલાપતિ 69’ હશે અંતિમ ફિલ્મ, ‘જવાન’ના ડિરેક્ટરને જવાબદારી!
સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મ?...
રશ્મિકા, કૈટરીના બાદ હવે અક્ષય કુમાર બન્યો ડીપફેકનો શિકાર
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો એક્શન સ્ટાર ખેલાડી અક્ષય કુમાર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને હંમેશા કોઈને કોઈ અપડેટ આવતી રહે છે. એકટ્રેસ રશ્મિકા મંડન્ન?...
ભારતમાં પુરુષોમાં ફેફસાં તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ વધુ, 2022માં 9 લાખના મોત : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશેઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણ?...
શિક્ષણમાં ગુણવત્તા યુક્ત પરિવર્તન કરવાની દિશામાં ગુજરાત રાજ્ય અંદાજપત્ર 2024-25: અભાવિપ ગુજરાત
વિકસિત ભારતના સંકલ્પ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિભાવાન કૌશલયુક્ત વિદ્યાર્થીઓના દેશ માટે તૈયાર થાય તે ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ અંદાજપત્રમાં ગત વર્ષ કરતાં 26.3 ટકાના વૃદ્ધિ સાથ?...