બ્રિટને ભારતને આપ્યો મોટો ઝટકો! સુનકે બદલ્યા વિઝાના નિયમો, પરિવારના સભ્યોને લાવવા પર લગાવ્યો પ્રતિબંધ
બ્રિટિશ સરકારે ગઈકાલે દેશમાં ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક...
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…
દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર ...
ઋષિ સુનકે બ્રિટિશ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું, કહ્યું- હજુ ઘણું હાંસલ કરવાનું બાકી છે
ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ગયા વર્ષે 25 ઓક્ટોબરે સુનકે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને મોટા પડકારો વચ્ચે કાર્યભાર સંભાળ્યો ...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
ભારત ચીન, યુરોપ અને જાપાન જેવા દેશને પાછળ છોડીને બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પહેલા કોરોના મહામારી, પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ. આ બધા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને કારણે આગામી વર્...
અમેરિકામાં શિકાગો સહિત અનેક શહેરામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરાયુ પ્રદર્શન
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. જેની અસર સમગ્ર દુનિયા પર જોવા મળે છે. તો અમેરિકાના શિકાગોમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી છે. માત્ર અમેરિકામાં જ નહીં પર...
બ્રિટિશ PM સુનક આજે ઇઝરાયલ પહોંચશે, નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેકને મળશે
ગાઝા પર હુમલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચશે. આ સમય દરમિયાન તેઓ અન્ય પ્રાદેશિક રાજધાનીઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે પણ તે પહેલા સુનક બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપત?...
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અ...
ઈઝરાયેલનો સાથ આપશે અમેરિકા, જાણો હમાસને કયા દેશ આપી રહ્યા છે સમર્થન?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુ?...
બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવાયા, ભારતે ઉઠાવ્યા સવાલ
સ્કોટલેન્ડમાં એક ગુરુદ્વારામાં લોકો સાથે મુલાકાત કરવા પહોંચેલા ભારતીય હાઈ કમિશનરને ધાર્મિક સ્થળની અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. યુકેના સ્કોટલેન્ડમાં આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ખાલિ?...