બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ
બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતા?...
બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિએ ભારતે સરહદ પર વધારી સુરક્ષા, BSF અને સેના હાઈ એલર્ટ
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ?...
370 હટતા જમ્મુ-કાશ્મીરમાં હુમલા વધ્યા, સેનાનું ચીન પર ફોકસ, જમ્મુથી ધ્યાન હટ્યું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. મોટી વાત એ છે કે ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ લાગતા જમ્મુમાં તણાવ હવે વધી ગયો છે. હાલના દિવસોમાં સૈનિકો પણ શહીદ થયા છે અને સુરક્ષાની ખામીઓ પણ સામે ?...
BSF, CISF, CRPFમાં પૂર્વ અગ્નિવીરને વય મર્યાદામાં મળશે 5 વર્ષની છૂટ, જાણો કઈ બેચ માટે કેટલી રાહત
કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીર માટે CAPF ભરતીમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખી છે. હવે, BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખ્યા પછી, ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. બીએસએફના મહાનિર્દ?...
‘બોર્ડર સુરક્ષિત હશે તો…’, ભારતની સુરક્ષાને લઇને NSA અજીત ડોભાલનું સૂચન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે સૂચન કર્યું હતું કે, દેશના વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો વચ્ચે સમાન સંકલન અને એકતા હોવી જોઈએ જે રીતે ત્રણેય સેવાઓ ?...
પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરો?...
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી આ વર્ષે 716 ઘૂસણખોરો પકડાયા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું
BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્?...
પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો
બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના...
LOC પર પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, અરનિયામાં ફાયરિંગ કર્યું; BSFએ આપ્યો જડબાતોડ જવાબ
26 ઓકટોબર, 2023ના (ગુરૂવાર) રોજ જમ્મુ-કાશ્મીરના અરનિયામાં પાકિસ્તાને LOC પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરવામાં આવ્યો અને મોર્ટાર પણ ફેંકવામા?...
સીઝફાયરનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, BSFએ 7 પાક.રેન્જર્સને ઠાર માર્યા
પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. તેણે આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને અરનિયા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં BSFના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ ?...