નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...
ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં મોટાભાગે 4 જાતિઓનો ઉલ્લેખ કરતાં હોય છે. વિપક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાની માંગને લઈને પીએમ મોદી કેટલીય વાર કહી ચૂક્યા છે કે દેશમાં ખેડૂત, ગરીબ, મહિલા અને...
મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે સર...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...
અલગ જ અંદાજમાં નજરે પડ્યાં નિર્મલા સીતારમણ, પહેરી પદ્મશ્રી દુલારી દેવીએ ભેટમાં આપેલી સાડી
નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યે રેકોર્ડ આઠમું સતત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 2025 સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની પહેલી તસવીર સામે આવી છે. નાણામંત?...
PM મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું, ‘2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે’
આજથી સંસદનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કહ્યું, ‘બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને નમન કરું છું.’ આ દરમિયાન પીએમ મોદી સંસદ સંકુલ પ?...
વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા
સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથ?...
શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
સામાન્ય બજેટ માટે નાણાં પ્રણાલીને લઈને વિવિધ ઉદ્યોગોની અપેક્ષાઓ ઉદ્ભવી રહી છે, જેમાં ખાસ કરીને ટેક્સમાં રાહતો, રોજગારી સર્જન માટેની નીતિઓ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉદ્યોગ માટેના પ્રોત્સાહનો ?...
નવા વર્ષમાં વધુ સુખદ બનશે રેલયાત્રા, નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે જાહેરાત
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેમાં રેલ્વે માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવાની આશા છે. આ બજેટમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, ટ્રેનોમાં...