મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે સર...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...
અલગ જ અંદાજમાં નજરે પડ્યાં નિર્મલા સીતારમણ, પહેરી પદ્મશ્રી દુલારી દેવીએ ભેટમાં આપેલી સાડી
નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યે રેકોર્ડ આઠમું સતત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 2025 સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની પહેલી તસવીર સામે આવી છે. નાણામંત?...
31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સ?...
શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
સામાન્ય બજેટ માટે નાણાં પ્રણાલીને લઈને વિવિધ ઉદ્યોગોની અપેક્ષાઓ ઉદ્ભવી રહી છે, જેમાં ખાસ કરીને ટેક્સમાં રાહતો, રોજગારી સર્જન માટેની નીતિઓ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉદ્યોગ માટેના પ્રોત્સાહનો ?...