NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી, CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની કરી અટકાયત
NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ પહેલા CBIને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચ્યું છે. આ દરમિયાન તપાસ એજન્...
AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન ?...
બંગાળના સંદેશખાલી કેસમાં CBI તપાસ ચાલુ જ રહેશે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારને સંદેશખાલી મામલે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાશન કૌભાંડ, જાતીય સતામણી અને જમીન હડપ કરવાના મામલામાં કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દી...
બિહારના નવાદામાં CBIની ટીમ પર હુમલો, ટીમ UGC NET પેપર લીકની તપાસ માટે પહોંચી હતી
UGC NET પેપર લીક કેસની તપાસ કરવા બિહારના નવાદા ખાતે આવેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. ગામલોકોએ CBIની ટીમને નકલી ટીમ ગણી અને તેમાં સામેલ અધિકારીઓને માર માર્યો હતો. જ્યારે તેઓને ખાતરી થઈ ગઈ કે...
પેપર લીક, ગેરરીતિની આશંકાએ UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરાઈઃ CBIને તપાસ સોંપાઈ
દેશભરમાં નીટ પરીક્ષાને લઈને ચાલતાં વિવાદ વચ્ચે પેપર લીક અને ગેરરીતિઓના મુદ્દે 18મી જૂનના રોજ લેવાયેલી યુનિવર્સિટીઝ અને કોલેજોમાં પ્રોફેસર બનવા માટેની યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણ...
CBI તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે NTAને ફટકારી નોટિસ, 8 જુલાઈએ થશે સુનાવણી
NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વો...
હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના રામ રહીમને લઇ મોટો નિર્ણય, હાઇકોર્ટે પલટાવ્યો CBIનો ફેંસલો
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. ડેરાના પૂર્વ મેનેજર રંજીત હત્યાકાંડ મામલે ડેરા પ્રમુખને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના ન?...
‘સીબીઆઈ અમારા નિયંત્રણમાં નથી’, બંગાળ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો કે, 'સીબીઆઈએ ઘણાં મામલામાં તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. આ મામલે કેન્દ્ર સરકારે ગુરુવારે (બીજી મે) સુપ્રીમ કોર્ટમા?...
એપથી રોકાણ સ્કીમમાં છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી, 10 રાજ્યોમાં 30 સ્થળે પાડ્યા દરોડા
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એચપીઝેડ ટોકન એપ (HPZ Token App) દ્વારા રોકાણની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસમાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 30 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ રાજ્ય?...
‘પહેલીવાર આવું વર્તન જોયું…’ મનીષ સિસોદિયાના વકીલે કરી એવી હરકત કે જજ લાલઘૂમ થયા
દિલ્હી લિકર પોલિસી સંબંધીત CBI કેસમાં આરોપો ઘડવા માટે હાલ સુનાવણી શરૂ ન કરવાની માંગ કરતી અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે CBI પાસે જવાબ માંગ્યો છે. તો બીજીતરફ ક?...