નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
દત્તક ગામ પીપળાતામાં ‘એક વૃક્ષ માં કે નામ ‘ તથા ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો
ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ' કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ ન...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆત થી ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રગતિનગર અને પુનેશ્વર સોસાયટીના 900 મકાનોના રી ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રી ડેવલપમેન્ટ મ...
ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજર...