ઓલ ઈઝ વેલ! ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને ઈસરો ચીફનું મોટું નિવેદન, કહ્યું- ‘અમને વિશ્વાસ છે..’
ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ સોમનાથે 23 ઓગસ્ટના રોજ સફળ સ...
ચંદ્રયાન-3ને લઈને વિવાદિત પોસ્ટ કરનારા એક્ટરની મુશ્કેલી વધી, નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રકાશ રાજે ચંદ્રયાન 3 અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને હોબાળો થયો હતો અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રકાશ ...
ચંદ્રયાન માત્ર માહિતી જ નહીં ભારતને કરોડોની કમાણી પણ આપશે, Moon Economics સાથે ISRO ધાક જમાવશે
રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો ચંદ્ર(Moon) પર પહોંચવા અને બેઝ બનાવવા માટે હરીફાઈ કરી રહ્યા છે. ચંદ્ર પરની રેસ પાછળ ચંદ્ર અર્થશાસ્ત્ર છે. ચંદ્રની રેસમાં અમેરિકા અને રશિયા પાછળ ?...
‘Welcome Buddy’, ચંદ્રયાન-2એ ચાંદ પર ચંદ્રયાન-3નું આ રીતે કર્યું સ્વાગત
ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્ર?...
રશિયાનું મૂનમિશન નિષ્ફળ : હવે ચંદ્રયાન-3 પર વિશ્વની નજર
રશિયાને પાંચ દાયકા પછી હાથ ધરેલા પહેલા ચંદ્રમિશનમાં મોટો ફટકો પહોંચ્યો છે. રશિયાનું અવકાશયાન લુના-૨૫ રવિવારે ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું. રશિયાનું લુના-૨૫ શનિવારે ચંદ્રની અનિયંત્રિત ભ?...
ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ બાદ પહેલા શું કરશે, શું છે ઈસરોની યોજના, નાસા પણ રહી જશે પાછળ
ચંદ્રની સપાટી પર 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડરના લેન્ડ થવા બાદ તેમાં હાજર રોવર પ્રજ્ઞાન તરત જ તેનું કામ શરૂ કરી દેશે. તે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને ડેટા મોકલવાનું શરૂ કરશે. મળેલા અહેવા?...
Chandrayaan 3: લેન્ડિંગ માટે ચંદ્રયાન 3ને સૂર્યોદય થવાની જોવી પડશે રાહ, જાણો કેમ અને શું છે તેનું કારણ?
રશિયાના લુના-25ના ક્રેશ બાદ દેશ અને દુનિયાની નજર હવે ચંદ્રયાન-3 પર ટકેલી છે. ભારતનું આ પ્રતિષ્ઠિત મિશન બુધવાર, 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઉતરશે. આ મિશનને સફળ બનાવવા માટે ઈસરોએ પોતાની તમામ તા...
Chandrayaan 3: ખાવાથી લઈને સૂવા સુધી…શું તમને ખબર છે કે ચંદ્ર પર કેવી હોય છે વૈજ્ઞાનિકોની લાઈફસ્ટાઈલ? જાણો અહીં
ભારત અવકાશના ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. ચંદ્રયાન 3 તેના મિશનની ખૂબ નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, રશિયા લુના 25 મિશનના ઉતરાણ પહેલા જ અવકાશમાં ક્રેશ થઈ ગયું. અત્યારે જ્યારે પણ અવકાશ...
લુના-25 કેવી રીતે થયું ફેલ? લેન્ડિંગ પહેલા ભારતના ચંદ્રયાન-3 માટે શું સંદેશ ?
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવા માટે બેતાબ છે, ઈસરોએ 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે લેન્ડિંગ માટે સમય આપ્યો છે. દરેક ભારતીયની નજર આ મિશન પર ટકેલી છે, પરંતુ ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર પગ મૂકે તે પહેલા ?...
એક એકલું વિક્રમ ! તમામ સીમાઓ કરી પાર, હવે લેન્ડર એકલા મિશનને કેવી રીતે સંભાળશે, જાણો વિગતવાર
ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન પૂર્ણ થઈ ગયું છે. ISROએ ગુરુવારે (17 ઓગસ્ટ) બપોરે, માહિતી આપી છે કે ચંદ્રયાન-3 અને વિક્રમ લેન્ડરનું પ્રોપલ્શન અલગ થઈ ગયું છે. ચંદ્ર પર ઉતરતા પહે?...