કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર, જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ યથાવત્
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણ તીવ્રતાપૂર્વક ચાલી રહી છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર સ્થિત માડ જંગલમાં સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે. આ ક...
દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અં...
નક્સલવાદ પર ગાળિયો કસાશે, અમિત શાહ આજે આઠ રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમ...
PM મોદી વિદેશથી પરત ફર્યા બાદ રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે કરી શકે મહત્વની બેઠક
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જૂના પેન્શનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. જૂના પેન્શન અ...
કર્ણાટકમાંથી નીકળ્યો લિથિયમનો ભંડાર, ચીન પરની નિર્ભરતા ઘટશે
કર્ણાટકના બે જિલ્લામાં 1,600 ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે, જેની માહિતી પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી. જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે કર્ણાટકના મંડ્યા અને યાદ...
આજે વિશ્વ ઊર્જા સ્વતંત્રતા દિવસ: રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં બીજા ક્રમે
રાજ્યમાં વર્ષ 2023-24માં ઈ- વ્હીકલ રજિસ્ટ્રેશનનું પ્રમાણ માત્ર 5%, દેશમાં ગુજરાત નવમા સ્થાને વૈકલ્પિક ઊર્જા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 10 જુલાઈએ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાય છે. ભારત પણ વૈક...
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 8 નક્સલી ઠાર, 1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે. જ્યારે એક ?...
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલનો ગંભીર આરોપ, પરિણામ પહેલા EVM બદલાયા
લોકસભા 2024ની ચૂંટણી 19મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનથી શરૂ થયેલી સફર આજે ચોથી જૂને મતગણતરી સુધી પહોંચી છે. આજે મતગણતરી શરૂ થશે. કોની સરકાર બનશે અને કોન વિપક્ષમાં રહેશે તેનો નિર્ણય આજે આવી જશે....
છત્તીસગઢના બીજાપુરમાં સાત નક્સલીને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અંતર-જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ...
છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 14 મહિલા સહિત 18ના મોત, આઠને ઈજા
છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકદુરમાં આજે ભયાનક અકસ્માત થયો છે, જેમાં 25થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ બૈગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ?...