ચીનની ચાલમાં ફસાયુ નેપાળ, હવે 30 અબજ ડોલરની લોન માફ કરવા અપીલ કરશે
ચીને નેપાળને લોન આપીને પોખરા એરપોર્ટ બનાવી આપ્યુ છે. સાથે સાથે નેપાળે લોન પર ચીન પાસેથી પાંચ વિમાનો પણ ખરીદયા હતા. આ એરપોર્ટ હવે નેપાળ માટે ધોળો હાથી સાબિત થઈ રહ્યુ છે. બીજી તરફ જે વિમાનો ખરીદ?...
કિમ જોંગના જતાં જ રશિયાની મોટી કાર્યવાહી, બે અમેરિકી રાજદ્વારીઓને 7 દિવસમાં દેશ છોડવા આદેશ
રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો. રશિયાના મં?...
ચીનના વિદેશ મંત્રી બાદ હવે રક્ષા મંત્રી ગાયબ છે, છેલ્લે બેઈજિંગમાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યો હતો
ચીનમાં બધું બરાબર થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. વિદેશ મંત્રી બાદ હવે રક્ષા મંત્રી લી શેંગફુના ગાયબ થવાની ચર્ચા છે. તેના ગુમ થવાના સમાચાર ઈન્ટરનેટ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. તે છેલ્લે 29 ઓગસ્?...
પાકિસ્તાનને આંચકો આપીને ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂતની નિમણૂંક કરી, દુનિયામાં પહેલો દેશ બન્યો
તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જ...
કિમ જોંગ સ્પેશિયલ ટ્રેનમાં રશિયા પહોંચ્યા, પુતિન સાથે યોજાશે ગુપ્ત બેઠક, આખી દુનિયાના જીવ તાળવે!
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પોતાની ખાનગી ટ્રેનમાં રશિયા પહોંચી ગયા છે. આજે તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. કિમ પરમાણુ હથિયારો અને યુદ્ધ સામગ્રી બનાવવાની ફેક્ટરીઓ સંભ?...
ચીનમાં ભારે ઉથલ પાથલ, વિદેશ મંત્રી બાદ સંરક્ષણ મંત્રી ગાયબ, ઘણા ટોચના અધિકારીઓની પણ ધરપકડ
ચીનમાં આજકાલ ઉથલ પાથલનો માહોલ હોવાનુ દેખાઈ રહ્યુ છે. તેમાં પણ ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગ ફૂ લાપતા થઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા બાદ જિનપિંગ સરકાર હચમચી ગઈ છે. એ પછી સંરક્ષણ મંત્રાલયના ઘ?...
ચીનને કાઉન્ટર કરવા ભારત અને સાઉદી અરબ વચ્ચે રેલવે સર્વિસ શરુ કરવા વિચારણા, જી-20 બેઠકમાં થઈ શકે છે જાહેરાત
જી-20 બેઠકમાં થનારી ચર્ચાઓની વચ્ચે ભારત, અમેરિકા,સાઉદી અરબ વચ્ચે આ યોજના પર ચર્ચા થાય તેવી શક્યતા છે.અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન, સાઉદી અબરના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન તેમજ ભારતના પીએમ ન?...
ચીન ભારત પર કબજાની ફિરાકમાં ડ્રેગન સામે બધા દેશોએ એક થવું પડશે
ચીનના વિવાદિત નક્શાનો હવે ચીને કબજે કરેલા તિબેટમાં પણ વિરોધ થવા લાગ્યો છે. ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાનો હિસ્સો ગણાવીને ચીન દ્વારા આ વિવાદિત નક્શો જાહેર કરવામાં આવ્યો છે. આ ?...
ચીન અને ભારત વચ્ચે મૈત્રી કરાવવા ઉત્સુક રશિયા, રાજદૂત અલીપોવે આપ્યુ આવુ નિવેદન
બીજી તરફ ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યુ છે અને ચીન સામે ભારત નમવાના મૂડમાં નથી. જેના કારણે રશિયા બંને દેશોના ટકરાવથી ચિંતિત છે.ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ ખતમ થાય તે રશિયાના હિતમા?...
ચીન નવા નક્શા પર ઘેરાયું, ભારતને ફિલિપાઈન્સ, મલેશિયા, તાઈવાન સહિત અનેક દેશોનું સમર્થન
હાલના વર્ષોમાં ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને તણાવ વધ્યો છે અને થોડા દિવસો પહેલા જ ચીને એક નકશો જાહેર કર્યો હતો જેમાં અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવવામાં દર્શાવવામાં આવ્યો હતો. ચીન?...