ચીને આપ્યા સ્ટેપલ વિઝા, ભારતે પોતાના ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા, કહ્યું- આ સહન નહીં થાય
ચીને ભારતીય વુશુ ટીમમાં સામેલ અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સામાન્ય વિઝાને બદલે સ્ટેપલ્ડ વિઝા આપ્યા હતા. ચીનના આ પગલા પર કડક વલણ અપનાવતા ભારત સરકારે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પર?...
છેવટે ચીનના ગુમનામ વિદેશમંત્રી કિન ગેંગને પદ પરથી હટાવાયા, વાંગ યીન ને હવાલો
ચીન દુનિયાનો એવો દેશ છે જયાં સેલિબ્રેટી, ઉધોગપતિ અને નેતાઓ ગૂમ થતા રહે છે. અચાનક જ ગૂમનામીની ગર્તામાં જીવવા લાગે છે અને દિવસો સુધી દુનિયાને તેની ભાળ મળતી નથી. ચીનની સામ્યવાદી સરકાર પર જ મહાનુ?...
સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે ભારત-જાપાન વચ્ચે ડીલ, જાપાનની ચિપ કંપનીઓ દેશમાં આવવા તૈયાર
દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સ લાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ એપિસોડમાં જાપાને ભારત સાથે કરાર કર્યો છે. ટૂંક સમયમાં જાપાનીઝ ચિપ કંપનીઓ પણ સેમીકન્ડક્ટર ચિપ ઉત્પાદનને મજબૂત કરવા ભારત આવશ...
ચીન પ્રત્યે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો રીપબ્લિકન્સનો બાયડન તંત્ર ઉપર ગંભીર આક્ષેપ
અમેરિકાની પ્રતિનિધિ સભામાં રીપબ્લિકન્સે બાયડન વહીવટી તંત્ર ઉપર ચીન સાથે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, સાથે કહ્યું છે કે અમેરિકાએ ચીન સામે સ્પર્ધાત્મક હરીફાઈ છોડવા સા?...
ભારત સામે ચીનનુ વોટર વોર, બ્રહ્મપુત્રા નદી પર બાંધી રહ્યુ છે વિરાટકાય ડેમ
ચીન તિબેટમાં એલએસી નજીક યારલુંગ ત્સંગપો નદી પર એક સુપર ડેમ બનાવવાની પોતાની યોજના પર ગૂપચૂપ કામ કરી રહ્યુ છે. આ એજ નદી છે જેને ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવે છે અને આ સૌથી મોટી નદી છે....
આ અહેવાલે વધાર્યું ચીનનું ટેન્શન, ભારત બન્યું વૈશ્વિક અર્થતંત્રનું ‘દિલ’!
થોડા વર્ષો પહેલા, ચીનને પોતાના પર ખૂબ ગર્વ હતો કે તે અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી આર્થિક સુપર પાવર બની ગયું છે. વૈશ્વિક અર્થતંત્રનો શ્વાસ તેના વિના ચાલી શકે તેમ ન હતો. વિશ્વના પુરવઠાની નસ તેન...
World Population Day: દુનિયાનો સૌથી જવાન દેશ ભારત, ચીન-જાપાનથી પણ આપણે શ્રેષ્ઠ, જાણો કેમ
દુનિયાની 800 કરોડની આબાદીમાં ભારત- ચીનની જનસંખ્યા જ 285 કરોડ છે. પરંતુ આપણા દેશમાં અડધીથી વધારે સંખ્યા જુવાન છે. ત્યા ચીન, જાપાન અને અમેરિકાનું કોઈ સ્થાન નથી. આજે વર્લ્ડ પોપ્પુલેશન દિવસ આવો જાણીએ ...
ચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાન ભારતમાં કરશે આ કામ, ડ્રેગન લાલઘુમ
ભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારત?...